M.C.Modi High School
M.C.Modi Highschool | Documents

પત્રકો

વર્ષ 2010 – 2011 ના વર્ષની રજાઓની યાદી

ક્રમ તહેવારો તારીખ વાર રજાના દિવસો
1 રથાયાત્રા 13/07/10 મંગળવાર 01
2 દિવાસો 10/08/10 મંગળવાર 01
3 પતેતી (પારસીનું નવું વર્ષ) 19/08/10 ગુરૂવાર 01
4 પવિત્ર એકાદશી 20/08/10 શુક્રવાર 01
5 રક્ષાબંધન 24/08/10 મંગળવાર 01
6 જન્માષ્ટમી 02/09/10 ગુરૂવાર 01
7 રમજાન ઈદ 10/09/10 શુક્રવાર 01
8 સંવત્સરી 11/09/10 શનિવાર 01
9 મહાત્મા ગાંધી જયંતિ 02/10/10 શનિવાર 01
10 દિવાળી વેકેશન 01/11/10 થી 2111/10 સોમવારથી રવિવાર 21
11 મહોરમ 17/12/10 શુક્રવાર 01
12 નાતાલ 25/12/10 શનિવાર 01
13 મકરસંક્રાન્તિ 14/01/11 શુક્રવાર 01
14 વાસી ઉતરાયણ 15/01/1 શનિવાર 01
15 પ્રજાસત્તાક દિન 26/01/11 બુધવાર 01
16 ઈદે મિલાદ 16/02/11 બુધવાર 01
17 મહાશિવરાત્રી 02/03/11 બુધવાર 01
18 હોળી 19/03/11 શનિવાર 01
19 ચેટીચાંદ 05/04/11 મંગળવાર 01
20 રામનવમી 12/04/11 મંગળવાર 01
21 આંબેડકર જયંતિ 14/04/11 ગુરૂવાર 01
22 મહાવીર જયંતિ 16/04/11 શનિવાર 01
23 ગુડ ફ્રાઈડે 22/04/11 શુક્રવાર 01
24 ઉનાળુ વેકેશન 06/05/11 થી 12/06/11 શુક્રવાર થી રવિવાર 35
25 સ્થાનિક રજા     02
      કુલ 80

નીચેના દિવસોએ શાળા અડધો દિવસ ચાલશે.
પવિત્ર બારસ, શ્રાવણ માસના તમામ સોમવાર,
ગૌરીવ્રતના દિવસો, ગણપતિ વિસર્જન, વિઠ્ઠલનાથજી (ગોસાઈજી) મહોત્સવ


   

મુખ્ય પાનું | શાળા વિશે | પરિણામ | અમારો સંપર્ક |

© www.mcmodihighschool.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 2,994