M.C.Modi High School
M.C.Modi Highschool | Rules

નિતી નીયમો

1. શાળામાં દરેક વિદ્યાર્થીએ નિયમિત અને સમયસર આવવું.
2. પિતા અગર વાલીની ચિઠ્ઠી વગર કદી ગેરહાજર ન રહેવું.
3. સદવર્તન રાખવું તથા દરેક વિદ્યાર્થી સાથે બંધુભાવ કેળવવો.
4. રોજનો અભ્યાસ રોજ કરવાની ટેવ પાડવી.
5. (અ) સ્વચ્છતા અને સુઘડતા એ વિદ્યાર્થી જીવનનો શણગાર છે.
(બ) પુસ્તકો, નોટબુકો સ્વચ્છ રાખવા પ્રયત્નો કરવા.
(ક) કપડાં સ્વચ્છ અને સુઘડ પહેરવા.
(ડ) અક્ષરો સુઘડ અને વાંચી શકાય એવા સુદર મરોડદાર કાઢવા
6. શાળાની પાટલી કે દીવાલો ઉપર લખાણ લખવું એ વિદ્યાર્થી માટે શરમભર્યુ કહેવાય.શાળાની અને ખાસ કરીને વર્ગન દરેક ચીજ પોતાની ગણી દરેક વિદ્યાર્થીએ તેની સાચવણી કાળજીપૂર્વક કરવી.
7. શાળાએ મુકરર કરેલા ગણવેશમાં દરેક વિદ્યાર્થીએ શાળામાં આવવું. અને ગણવેશ પર શાળાનો બેજ અચૂક લગાડવો.
8. શાળામાંથી રજા વગર જતા રહેનાર જતા વિદ્યાર્થીના વાલીએ ખુલાસા માટે શાળામાં આવવાનું રહેશે.
9. મોબાઈલ શાળા - પરિસરમાં લાવી શકાશે નહિ.
10. શિક્ષક ભાઈ - બહેન સાથે શિસ્તથી વર્તવું.


   

મુખ્ય પાનું | શાળા વિશે | પરિણામ | અમારો સંપર્ક |

© www.mcmodihighschool.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 2,998